આજે વાંકાનેરના યુવા એડવોકેટ ફારૂક ખોરજીયાનો જન્મદિવસ
આજે વાંકાનેરના જાણીતા એડવોકેટ ફારૂકભાઇ ખોરજીયાનો જન્મદિવસ છે. તેવો વાંકાનેરમાં છેલ્લા 10 વર્ષથી દીવાની અને ફોજદારી પ્રેક્ટિસ કરે છે.તેઓ ખોરજીયા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય છે અને તેમાં સામાજિક સેવા આપી રહ્યા છે.
ફારૂકભાઈ ખોરજીયા મૂળ વાંકાનેર તાલુકાના અમરસર ગામના વતની છે, તેઓ મળતાવડા સ્વભાવને કારણે વકીલો અને કોર્ટ સ્ટાફમાં લોકપ્રિય છે. તેઓએ નાની ઉંમરમાં વકીલાત શરૂ કરી અને સામાજિક ક્ષેત્રે સારી નામના ધરાવે છે, તેમજ તેમનું મોટું મિત્ર વર્તુળ પણ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગા-સંબંધીઓ, શુભેચ્છકો, મિત્રો, કોર્ટસ્ટાફ અને વકીલ મિત્રો તરફથી તેમના મોબાઈલ નંબર 97237 35531 પર શુભેચ્છાઓ મળી રહી છે….
કપ્તાન ગ્રુપ તરફથી એડવોકેટ ફારૂક ખોરાજીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…