Placeholder canvas

આજે સ્ટાર પેટ્રોલિયમ-લાલપરના પાર્ટનર અબ્દુલરહીમ શેરસીયાનો જન્મદિવસ

આજે લાલપર ગામના સામાજિક અને રાજકીય અગ્રણી તથા સ્ટાર પેટ્રોલિયમ લાલપરના પાર્ટનર અબ્દુલરહીમ શેરસીયાનો જન્મદિવસ છે, તેવો આજે ૪૮ વર્ષ પૂરા કરીને 49માં પ્રવેશ કરેલ છે.

અબ્દુલરહીમ શેરસીયા સામાજિક, રાજકીય અને ધંધાકીય મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. તેઓને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સગા-સ્નેહીઓ, સંબંધીઓ અને શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 97256 22517 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અબ્દુલરહીમ શેરસિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો