Placeholder canvas

આજે સિંધવદરના ગુલબાજ શેરસીયાનો જન્મદિવસ

આજે સિંધાવદર ગામના અને મોર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતા ગુલબાજ શેરસિયાનો જન્મદિવસ છે.

ગુલબાજ શેરસીયાના પપ્પા માહમદભાઈ સિંધાવદર ગામમાં ઘણા વર્ષોથી ખાલીસ જનરલ સ્ટોર ના નામે પેઢી ચલાવી રહયા છે, તેઓ ઘંઘાકીય શેત્રે ખૂબ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેમજ ગુલબાજ શેરસીયાએ મોરબી જીલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાના કુટુંબીક નાના ભાઈ છે.

આજે ગુલબાજ શેરસીયાને તેમના જન્મદિવસની તેમના પરિવારજનો, સગા-સ્નેહીઓ, સંબંધીઓ અને મિત્રો તેમના મોબાઈલ નંબર 99252 83686 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ગુલબાજ શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો