જોધપર ગામના સાકીબ શેરસીયાનો આજે જન્મદિવસ
વાંકાનેર તાલુકાના જોધપર ગામના રહેવાસી અને અમુલ ટ્રેડર્સના નામે યાર્ડમાં વ્યવસાય કરતા સાકીબ ગુલાબભાઈ શેરસીયાનો આજે જન્મદિવસ છે.
સાકીબ શેરસીયા પોતાના ક્ષેત્રમાં વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડમાં દલાલો સાથે ખુબ સારા સંબંધ ધરાવે છે, તેમનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર +91 82640 56499 પર તેમના સગા-સ્નેહીઓ, સંબંધીઓ મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી સાકીબ શેરસીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday