Placeholder canvas

હડમતિયા કન્યાશાળામાં 74 માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી….

હડમતીયા: રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગામમાં સૌથી વધું અભ્યાસ કરેલી દિકરી અને કન્યાકેળવણી પ્રાધાન્ય આપવા માટે ” એક સલામ દિકરીને નામ” ની ધોષણા કુ. ડિમ્પલ રાજેશભાઈ કામરીયાના નામની થઈ હતી જેઓ BHMS નો અભ્યાસ કરેલો છે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં વિધાર્થીઓએ અવનવા કરતબો રજુ કરીને તેમજ પિરામિડો રજુ કરીને ગ્રામજનોને અચંબિત કરી દીધા હતા આ પ્રસંગે સ્કૂલને લોકફાળાની સરવાણી વહાવી હતી ગામના સરપંચ સોનલબેન રાણસરીયાના પતી ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયા, ભુતપૂર્વ સરપંચો, એમ.એમ. ગાંધી માધ્યમિક શાળાના ટ્રસ્ટીઓ, કન્યાશાળાના આચાર્યશ્રી નિલેશભાઈ સિણોજીયા, કુમાર શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઇ ધાનજા, શિક્ષકગણ તેમજ વાલીગણ હાજર રહ્યા હતા.

વિડીયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

https://fb.watch/ii2pCY2cdL/

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.

https://www.facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx

મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો