Placeholder canvas

ટંકારા:હડમતિયા ગામના નિવાસી શીવાભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નિવાસી શીવાભાઈ જેઠાભાઈ ખાખરીયા (ઉ. 55) તે મનોજભાઈના ભાઈ, કેતનભાઈ ખાખરીયા (મો.નં. 63557 57990) તથા ગૌતમભાઈ ખાખરીયા (મો.નં. 79904 96798)ના પિતા, મહેશભાઈ, અરવિંદભાઈ (મો.નં. 99135 62641)રજનીકાંતભાઈ, હેમંતભાઈ, કિશોરભાઈ તથા હસમુખભાઈ (મો.નં. 99984 49925)ના કાકાનું તા.20ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 23ને મંગળવારે સાંજે 5 થી 7 કલાકે તેઓના નિવાસ સ્થાન જુના ગામમાં, રામજી મંદિરવાળી શેરી, હડમતિયા ખાતે રાખવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો