આજે સિંધાવદર PHCના હેલ્થ વીઝીટર સુમનબેનનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વિઝિટર તરીકે સેવા આપનાર શ્રીમતી સુમનબેન પી.જોગેલાનો જન્મદિવસ છે.
શ્રીમતિ સુમનબેન કિશોરભાઇ પરમારના ધર્મપત્ની છે. તેઓ સિંધાવદર પી એસ સી. ઉપરાંત સમગ્ર તાલુકાના આરોગ્ય વિભાગ અને તેઓની સોસાયટી ગોકુલનગરમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમજ તેઓનું અને તેમના પતિનું મોટુ મિત્રવર્તુળ છે. આજે સુમનબેનને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા, સંબંધીઓ, મિત્રો અને સાથી સ્ટાફ તરફથી તેવોના મોબાઈલ નંબર 95375 78764 પર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
કપ્તાન ગ્રુપ તરફથી સુમનબેનને તેમના જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday