Placeholder canvas

વાંકાનેર: H.B.રેલ્વે બુકીંગ એન્ડ બિલ પે નો આજથી શુભારંભ

વાંકાનેર: (promotional Artical) આજથી H.B.રેલ્વે બુકીંગ એન્ડ બિલ પે નો શુભારંભ થયો છે. વાંકાનેર તાલુકાના પાજ ગામના વતની ગનીભાઈ બાદીએ આજથી વાંકાનેરમાં એચ.બી. રેલ્વે બુકીંગ અને બિલ પે નો શુભારંભ મશાયખી ચેમ્બર, ગ્રીનચોક ખાતે કરવામાં આવેલ છે.
વાંકાનેરની જનતાને એચ.બી. રેલ્વે બુકીંગ અને બિલ પે માં રેલ્વે બુકીંગ, લાઇટ બીલ, મની ટ્રાન્સફર, રીચાર્જ, એસ.ટી. બુકીંગ, ફલાઈટ બુકીગની સેવા ઉપલબ્ધ થશે.
જો આપને રેલ્વે ટિકિટ, પ્લેન ટિકિટ, મની ટ્રાન્સફર તેમજ દરેક પ્રકારના બિલ ભરવા માટે H.B.રેલ્વે બુકીંગ અને બિલ પે નો સંપર્ક કરવો.
એચ.બી. રેલ્વે બુકીંગ અને બિલ પે
મશાયખી ચેમ્બર, દુ.નં. ૫, ગ્રીન ચોક, વાંકાનેર-૩૬૩૬૨૧.
સંપર્ક :- 98246 77578 (ગનીભાઈ બાદી (પાજવાળા)
આ સમાચારને શેર કરો