Placeholder canvas

એક જ વર્ષમાં 11 વિદ્યાર્થીઓને (M.B.B.S.) મેડીકલ કોલેજમાં એડમિશન અપાવવાનો રેકોર્ડ સ્થાપિત કરતી જ્ઞાનગંગા સ્કૂલ

(Promotional Article)
વાંકાનેર: હવે એડમિશન મેળવવાનો સમય શરૂ થઈ ગયો છે અથવા ટૂંકમાં શરૂ થશે… ત્યારે દરેક વાલીને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે કઈ સ્કૂલમાં પોતાના સંતાનનું એડમિશન લેવું? એવી સ્કૂલ કે જે બાળકના પાયાનું ઘડતર કરી તેને આગળ જતા મેડિકલ-પેરામેડિકલ-એન્જીનીયરીંગ કે અન્ય નવા ઉભરતા ક્ષેત્રોમાં બાળકની શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ કરી શકે. અત્યારે સોશિયલ મીડિયાના અને પ્રચાર-પ્રસારના સમયમાં દરેક સ્કૂલ ખૂબ જ સારું કામ કરે છે તેવો પ્રચાર પ્રસાર થતો હોય છે, ત્યારે ખરેખર સારી સ્કૂલ કઈ? એ જાણવા માટે વાલીઓએ પોતાની આંખો ખોલીને સ્ફુલ વિશેની માહિતી મેળવીને પછી તેમના સંતાનનું એડમિશન લેવું જોઈએ.
આવા સમયે અમો વાંકાનેરની જ્ઞાનગંગાગા સ્કૂલ વિશેની માહિતી શેર કરી રહ્યા છીએ, જે સંપૂર્ણ સાચી અને સચોટ છે. તેમની દરેક રીતે ખરાઈ પણ કરી લેવાની છૂટ છે. વર્ષ 2022માં મેડિકલમાં એડમિશન મેળવવા માટે વાંકાનેરના ઘણાં બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી. આપ જાણતા જ હશો કે M.B.B.S.(મેડિકલ)માં એડમિશન મેળવવા માટે નેશનલ લેવલની NEET પરીક્ષાના માર્ક્સ નિર્ણાયક હોય છે.. વાંકાનેરમાંથી ઘણા વિદ્યાર્થીઓએ M.B.B.S. માં જવા માટે પ્રયત્નો કર્યા પરંતુ એડમિશન કેટલાક વિદ્યાર્થીઓને જ એડમિશન મળ્યા છે, આશ્ચર્યની વાત તો એ છે કે આ યાદીમાં જ્ઞાનગંગા સ્કૂલના 11 વિધાર્થીઓ છે, જે સૌથી વધુ છે અને 2022નું શ્રેષ્ટ પરિણામ છે.
વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલે વર્ષ 2022માં પોતાની સ્કૂલના 11 વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન અપાવીને આ વાંકાનેરના શિક્ષણ જગતમાં એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ પૂર્વે કયારેય એક જ સ્કૂલમાંથી 11-11 વિદ્યાર્થીને મેડીકલમાં એડમીશન મળ્યું હોય એવો દાખલો નથી.
ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવનાર જ્ઞાનગંગા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ…
(૧) શેરસીયા અલીના મહેબુબભાઇ (સુકુન ક્લિનિક, લિંમદાચોક,વાંકાનેર)
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-રાજકોટ
(૨)માથકિયા સાબિર વલીમામદ (તીથવા, તા.વાંકાનેર)
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-રાજકોટ
(૩) પુરબીયા આરતી કનુભાઈ
(ભાટિયા સોસાયટી, વાંકાનેર)
ગવર્મેન્ટ મેડિકલ કોલેજ-રાજકોટ
સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવનાર જ્ઞાનગંગા સ્કૂલના છ વિદ્યાર્થીઓ…
(૧) હાથી બાકીર અબ્બાસભાઈ
(વોરાવાડ, વાંકાનેર.)
મેડિકલ કોલેજ -જૂનાગઢ
(૨) કારેલીયા અશ્વિન મનસુખભાઇ
(દિઘાલીયા, તા.વાંકાનેર)
મેડિકલ કોલેજ -જૂનાગઢ
(૩) પટેલ કૃતિ હરેશભાઇ
(ભાટિયા સોસાયટી, વાંકાનેર)
મેડિકલ કોલેજ -જૂનાગઢ
(૪) ડાભી રોહિત હેમુભાઈ
(નવા વઘાસિયા, તા. વાંકાનેર)
મેડિકલ કોલેજ -ગાંધીનગર
(૫) ડાભી રાહુલ હેમુભાઈ
(નવા વઘાસિયા, તા.વાંકાનેર)
મેડિકલ કોલેજ -વડોદરા)
(૬) પાટીલ સમીર બાબુલાલ
(રોયલ પાર્ક, વાંકાનેર)
મેડિકલ કોલેજ -હિંમતનગર
સેલ્ફ ફાયનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવનાર જ્ઞાનગંગા સ્કૂલના બે વિદ્યાર્થીઓ…
(૧) પરબતાણી નિરગ્રંથ ડાયાભાઇ
(ભાટિયા સોસાયટી, વાંકાનેર)
મેડિકલ કોલેજ -ભુજ
(૨)વસિયાણી પ્રિન્સ વિમલકુમાર
(મહાદેવનગર, વાંકાનેર)
મેડિકલ કોલેજ -વિસનગર
જ્ઞાનગંગા સ્કુલે 2021ના વર્ષમાં NEETમાં વિદ્યાર્થીઓને સખત મહેનત કરાવી, રિવીજન અને પેપર સોલ્યુશન કરાવ્યા તેમજ માર્ગદર્શન આપતી રહી જેમના કારણે વિદ્યાર્થીઓને NEET-2022ના પરિણામમાં ખૂબ સારા માર્ક મળ્યા એટલું જ નહીં જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ NEET-2022 ના પરિણામમાં રાજકોટની નામાંકિત સ્કૂલોના વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ સારા માર્ક્સ મેળવી શક્યાં છે…
જ્ઞાનગંગા સ્કૂલમાં શિક્ષણ તો સારું જ છે પણ ભૌતિક સુવિધાઓમાં પણ કોઈ કચાશ નથી. સંપૂર્ણ સુવિધા વાળા 3 ભવ્ય બિલ્ડિંગોમા ક્વોલિફાઇડ શિક્ષકો દ્રારા શિક્ષણ, સ્કૂલનું સુંદર મેનેજમેન્ટનું અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો અને સાથે એટલું શિસ્ત સાથેનું શિક્ષણ. જે વાલીઓને પોતાના સંતાનનું એડમિશન કરાવવાનું છે તેઓએ આ સ્કૂલની એકવાર રૂબરૂ મુલાકાત જરૂર લેવી જોઈએ અને સુવિધા અને શૈક્ષણિક કાર્ય વિશે માહિતી મેળવી જોઈએ.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
જ્ઞાનગંગા સ્કૂલ
(ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ )
આરોગ્યનગર, બસ્ટેન્ડ રોડ, વાંકાનેર.
93133 97318 / 93133 88225
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો