Placeholder canvas

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલ ફરી નં.૧, NEETમાં 640 માર્કસ સાથે પ્રથમ સ્થાન અને ટોપ-૧૦માં 5 વિધાર્થી

Promotional Artical
વાંકાનેર: તાજેતરમાં 12 સાયન્સનું નીટના જાહેર થયેલ પરિણામમાં ફરી એકવાર વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલે મેદાન માર્યું છે, તેટલું જ નહીં પરંતુ નીટનું ઐતિહાસિક પરિણામ મેળવેલ છે. નીટમાં જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીએ 640 માર્કસ મેળવીને નીટનું ઐતિહાસિક પરિણામ મેળવેલ છે. તેમની સાથોસાથ સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓને વાંકાનેર નીટ ટોપ ટેનમાં સ્થાન મેળવેલ છે, જેમાં પ્રથમ સ્થાન પણ જ્ઞાનગંગા સ્કૂલનું છે.
NEET-2022ના જાહેર થયેલા પરિણામમાં વાંકાનેરની ‘જ્ઞાનગંગા સ્કૂલે’ ફરી નવો ઇતિહાસ રચી દીધો છે. આ અગાઉ જ્ઞાનગંગા સ્કૂલે પોતાના અથાક પરિશ્રમથી વાંકાનેરના ઘણા વિદ્યાર્થીઓને ગુજરાતની નં. 1 B.J.MEDICAL COLLEGE અમદાવાદમાં પ્રવેશ અપાવેલ છે. પણ એક ઐતિહાસિક સીમાચિહ્ન પ્રાપ્ત કરતા દેશની નં. 1 ગણાતી AIIMS મેડીકલ કોલેજો પૈકીની રાજકોટ – AIIMS મેડીકલ કોલેજોમાં પ્રવેશ મેળવે એવા અદ્વિતીય 640 ગુણ જ્ઞાનગંગા સ્કૂલેના ગમારા રમેશને મેળવી આપેલ છે.
આ પરિણામ મેળવી જ્ઞાનગંગા સ્કૂલે વાંકાનેર જેવા નાના કેન્દ્રનું નામ રોશન કરી દીધેલ છે. આ ઉપરાંત અન્ય 9 વિદ્યાર્થીઓએ M.B.B.S.માં એડમિશન મેળવશે. જ્ઞાનગંગા સ્કૂલના આ વર્ષે 10 વિદ્યાર્થીઓ M.B.B.S. માટે પ્રવેશપાત્ર થઇ શકે છે. જે વાંકાનેર કેન્દ્રમાં સૌથી હાયેસ્ટ છે.
NEET વાંકાનેર ટોપ-૧૦નું લિસ્ટ

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV

આ સમાચારને શેર કરો