(Advt) વાંકાનેર શહેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી WhatsApp 94290 43843 પર અથવા રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવી…
▶️ કે. જી. (ગુજરાતી માધ્યમ અને English Medium) લાયકાત:- કે. જી. ના ભૂલકાઓને પ્રવૃતિ સાથે અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવાર
▶️ પ્રાથમિક (ગુજરાતી માઘ્યમ અને English Medium) લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વિષય
▶️ માધ્યમિક (ગુજરાતી માધ્યમ અને English Medium) લાયકાત:- ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સા.વિ., ગણિત, વિજ્ઞાન, કમ્પ્યુટર વિષય
▶️ ઉ. માધ્યમિક (સાયન્સ) (ગુજરાતી માધ્યમ અને English Medium) લાયકાત:- ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, કમ્પ્યુટર વિષય