Placeholder canvas

આજે રસીકગઢના રહીશ ઈકબાલ બાદીના પુત્ર ગુલઝારની શાદી: મુબારકબાદીનો વરસાદ

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામના રહેવાસી અને ન્યોન ઇન્ડસ્ટ્રીઝ, એક્ટિવ પ્રોટીન અને મોનાર્ક ફ્યુલ સ્ટેશન (પેટ્રોલ પમ્પ-પીપળીયા રાજ) ના પાર્ટનર ઇકબાલ બાદીના પુત્ર અને ઇલુ રસીક્ગઢના ભત્રીજા મો.ગુલઝારના ટંકારા તાલુકાના અમરાપર ગામના હુશેનભાઈ કડીવારની પુત્રી સમીરાબાનું સાથે લગ્ન થયા.. તેમનો આવતીકાલે ભવ્ય સત્કાર સમારંભ યોજાશે…

આ શુભ પ્રસંગે ગુલઝારના પરિવારજનો, મોસાળ પક્ષ (માથકીયા પરિવાર, પંચાસીયા), સગા-સ્નેહીઓ, મિત્રો તેમજ વ્યવસાય સંબંધીઓ અને મિત્રો તરફથી ગુલઝારને તેમના મોબાઈલ નંબર 76000 76703 પર મુબારકબાદી પાઠવી રહ્યા છે…

કપ્તાન પરિવાર તરફથી ગુલુ અને સમીરાને લગ્નની ખુબ ખુબ મુબારકબાદી…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GmROLWtJBhnH6aFTnowJLQ

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો