Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગુલાબભાઈ પરાસરા ચૂંટણી હાર્યા

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ગુલાબભાઈ પરાસરા વાંકાનેર તાલુકામાં આવતી રાતીદેવડી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ચૂંટણી હારી ગયા છે.

રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયાના પુત્ર જાહિરઅબ્બાસ શેરસિયા સામે તેવો આશરે 650 મતથી ચૂંટણી હારી ગયા છે.

આ સમાચારને શેર કરો