વાંકાનેર,રસીક્ગઢ: ગુલાબભાઈ ખોરજીયાની જિયારત મોકૂફ રાખેલ છે.
વાંકાનેર: ગઈકાલે રસીક્ગઢ ગામના યુવા ઉદ્યોગપતિ ગુલામભાઈ ખોરજીયાનું એક મેજર હાર્ટ એટેકના હુમલાના કારણે અવસાન થયેલ છે. તેમની જ્યારત પરંપરા મુજબ બીજા દિવસે એટલે કે આવતીકાલે હોય, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કોરોના મહામારીમાં લોક્ડાઉનની પરિસ્થિતિમાં વધુ લોકો ભેગા થવું એ હીતવાહ ન હોય તેમજ સરકારના નિર્ણયને માન આપીને આવતીકાલે ગુલામભાઇ ખોરજીયાની જયારત મોકૂફ રાખેલ છે.
રસિકગઢના ખોરજીયા પરિવારે જણાવ્યું છે કે અમારા પર આવી પડેલી આ અણધારી દુઃખદ ઘટનામાં અમારા તમામ સગા-સ્નેહીઓ, મિત્રો, સંબંધીઓ તમામને અમારી વિનંતી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુલામભાઇની જયારત મોકુફ રાખેલ છે. જેથી આપ આપના ઘરે જ રહીને મરહુમ માટે દુઆ, પ્રાર્થના કરશો..
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…