ગુજરાત

GSSSBની ટેકનિકલ સંવર્ગની પરિક્ષા પદ્ધતિમાં સુધારો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરીને જણાવાયું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ એટલે કે CPTની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે માત્ર MCQ અથવા OMR પદ્ધતિથી એક જ પરીક્ષા લેવાશે. ત્યારે અગાઉ પ્રિલિમ અને બે પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સંવર્ગની પરીક્ષાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો