વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત શરૂ થયું છે ગ્રીન ઇ-બાઇક શોરૂમ અને સર્વિસ સેન્ટર, જ્યાં Prakriti, 91 E-Bike સહિત દેશની અગ્રણી ઇ-બાઇક કંપનીઓના મોડલ્સ હવે ઉપલબ્ધ છે. હવે નવા ઇ-બાઇકની ખરીદી હોય કે જૂના ઇ-બાઇકનું રીપેરીંગ – બધું મળશે એક જ જગ્યાએ!
🌟 તહેવારની ખાસ ઓફરો:
🔶 દરેક ઇ-બાઇકના બુકિંગ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 🔶 સાથે મળશે ટ્રાવેલ બેગ બિલકુલ ફ્રી! 🔶 જુના ઇ-બાઇક પર આકર્ષક એક્સચેન્જ ઓફર 🔶 સ્કૂલના વિદ્યાર્થીઓને મળશે રૂ. 12,000 સુધીની સબસિડી!
🔋 ગ્રીન ઇ-બાઇકની ખાસ સુવિધાઓ:
🔷 ફક્ત ₹35,000 થી ₹75,000 સુધીની વિશાળ રેન્જ 🔷 45 થી 100 કિ.મી. સુધીની સિંગલ ચાર્જ રેન્જ 🔷 લિથિયમ-ફોસ્ફેટ બેટરી – લાંબુ આયુષ્ય અને સલામતી સાથે 🔷 ઇ-બાઇક લોન તથા ઇન્શ્યોરન્સની સુવિધા 🔷 સ્પેર પાર્ટ્સની સંપૂર્ણ ઉપલબ્ધતા
🌱 પર્યાવરણને બચાવવાનો સમય આવી ગયો છે! ગ્રીન ઇ-બાઇક સાથે કરો સફરની નવી શરૂઆત – સ્વચ્છ ઉર્જા, ઓછી મેન્ટેનન્સ અને ભવિષ્યની તકનીક હવે તમારા શહેરમાં ઉપલબ્ધ છે.
વાંકાનેરનું ૫૦ વર્ષ જૂનું અને જાણીતું “કિસ્મત પરોઠા હાઉસ ગ્રુપ”