Placeholder canvas

મોરબી જિલ્લામાં આકાશમાં સળગતો પદાર્થ જેવું દેખતા ભારે કુતુહલ

વાંકાનેર,મોરબી માળીયા અને હળવદ પંથકમાં ગત રાત્રે સાડા સાત વાગ્યાના અરસામાં આકાશમાંથી સળગતો પદાર્થ ધસમસતો આવતો હોવાના દ્રશ્યો જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું અને અનેક લોકોએ આ ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હોય સળગતા પદાર્થનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે.

શનિવારે રાત્રીના સાડા સાત વાગ્યાના અરસામાં મોરબી જિલ્લામાં આકાશમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં ઉડતા વિમાનોની જેમ કોઈ પદાર્થ સળગતો હોય તેવું દ્રશ્ય જોવા મળતા લોકોમાં કુતુહલ વચ્ચે આશ્ચર્ય જોવા મળ્યું હતું અને ઉલ્કા હેપ્પી હોવાની લોકોમાં ચર્ચા થતી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

જુવો વીડિયો… https://youtube.com/shorts/daMIWgUhqxM?feature=share
બીજો વિડીયો… https://fb.watch/c9gqmGa3kB/
આ સમાચારને શેર કરો