વાંકાનેર: ખેરવા ગામે ભુવાશ્રી પ્રવિણસિંહજી ઝાલા દ્વારા નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન.
તા. 12, 13 અને 14 નવેમ્બરના રોજ આયોજીત આ ધાર્મિક કાર્યક્રમમાં ઝાલા પરિવાર દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ…
વાંકાનેર તાલુકાના ખેરવા ગામેં ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં હવન, થાંભલી મુહુર્ત, પ્રસાદ, ફુલેકું, ડાકની રમઝટ , થાંભલી વધાવવાનું, નામ કરણવિધી તથા મહા પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પધારવા ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
🌼 અવિસ્મરણિય અવસરો 🌼
હવન:- કારતક સુદ-૧૧ને મંગળવાર, તા.12/11/2024 સવારે શુભ ચોઘડીયે.
થાંભલી મુર્હુત:- કારતક સુદ-૧૧ને બુધવાર તા.23/11/2024 સવારે શુભ ચોઘડીયે.
પ્રસાદ:- કારતક સુદ-૧૧ને બુધવાર, તા.13/11/2024 બપોરે ૧૨-૦૦ કલાકે.
ફુલેકું:- કારતક સુદ-૧૧ને બુધવાર તા.13/11/2024, સાંજે ૪-૦૦ કલાકે.
ડાકની રમઝટ:- કારતક સુદ-૧૧ને બુધવાર તા.13/11/2024 રાત્રે ૯-૦૦ કલાકે.
થાંભલી વધાવવાનું:- કારતક સુદ-૧૩ને ગુરૂવાર તા.14/11/2024 સવારે શુભ ચોઘડીયે.
નામકરણ વિધિ:- કારતક સુદ-૧૩ને ગુરૂવાર તા.14/11/2024 સવારે 10 કલાકે.
મહાપ્રસાદ:- કારતક સુદ-૧૩ને ગુરૂવાર તા.14/11/2024 સવારે 12 કલાકે.