વાંકાનેરમાં સોમવારે ‘હોટલ રોયલ ઇન’નું ગ્રાન્ડ ઓપનિંગ…

વાંકાનેરમાં હમેશથી એક પ્રશ્ન રહેતો હતો કે બહારથી કોઈ આવે તો તેમને રહેવા માટે વાંકાનેરમાં સારી સગવટ મળતી નથી… જેથી આવા મહેમાનોને મોરબી અથવા રાજકોટ રાતવાસો કરવા જતા હોય છે. હવે વાંકાનેરને મળતું આ ‘મેંણું’ દૂર થશે…!! કેમ કે આગામી તારીખ 27મી જૂન 2024 ને સોમવારે વાંકાનેરમાં એક ભવ્ય હોટેલ “હોટેલ રોયલ ઇન”નું ગ્રાન્ટ ઓપનિંગ થવા જઇ રહ્યું છે….
હોટેલ રોયલ ઇન માં લક્ઝરીયસ એસી રૂમ, મસ્ત ઇન્ટિરિયર અહલાદાાયક અને શાંત વાતાવરણ માં રહેવાની સુંદર જગ્યા મળી રહેશે… આ હોટલમાં માત્ર એક બે જ નહીં પણ 26 રૂમ અને એક બેનકેટ હોલ બનાવવામાં આવ્યા છે.
“હોટલ રોયલ ઇન” ના આ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં હોટેલના પાર્ટનરો દ્વારા વાંકાનેર શહેર અને તાલુકા ની આમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમાચાર શેર કરો

Follow Us on