વાંકાનેર: આવતી કાલે ઓર્ગેનિક મોલ “આયત”નું ગ્રાન્ડ ઓપનિંગ…

વાંકાનેરમાં કાલે સૌપ્રથમ વખત ઓર્ગેનિકન મોલનો શુભારંભ થઈ રહ્યો છે, આ ઓર્ગેનિક મોલમાં બ્લેક અમૃત તથા જય પરિવર્તન ઇન્ડિયા મા. પ્રા. લિ.કંપનીનો સ્ટોકપોઈટ તથા સુપરફોર્સ ખાતર,રોઝ-ભુંડની દવા વગેરે મળશે… ઓર્ગેનિક વિક્રેતા

આ ઉદ્ઘાટન સમારંભમાં ખંભાતથી આકાશભાઈ પટેલ અને વિજયભાઈ તથા આણંદથી સુરેશભાઈ, રાજકોટથી રીનાબેન અને વાલાસણથી અબ્દુલભાઈ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે અને દવા અને કંપનીની પ્રોડક્ટ વિશે માહિતી આપશે.

ઉદ્ઘાટન સમારંભમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાના લોકોને પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

ઉદ્ઘાટન સમારંભ:-
આયત એન્ટરપ્રાઇઝ
તારીખ:- તા.13/02/2025ને ગુરુવાર
સમય :- સવારે 10 વાગ્યે…
સ્થળ :- દુકાન નંબર-2, “સ્ટાર પ્લાઝા” નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક :- 97144 80476 / 97731 99384

આ સમાચારને શેર કરો