Placeholder canvas

મોરબી જિલ્લાના 8 ગ્રામ સેવકોને બઢતી સાથે બદલી…

મોરબી જિલ્લાના કુલ 8 ગ્રામ સેવકોને બઢતી આપવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકામાંના 4, હળવદ તાલુકાના 3 અને ટંકારા તાલુકામાંથી 1 ગ્રામસેવકને બઢતી સાથે નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

આ 8 ગ્રામસેવક સંવર્ગમાંથી આંકડા મદદનીશ સંવર્ગમાં બઢતીનો હુકમની શરતોને આધીન આંકડા મદદનીશ તરીકે બઢતીથી નિમણુંક આપવાનો હુકમ કરવામાં આવેલ છે.

અર્શદ મામદભાઈ શેરસીયા, ગ્રામસેવક – IRD શાખા, તા.પં. વાંકાનેરને બઢતી સાથે આંકડા મદદનીશ, આઈ.સી.ડી.એસ. ઘટક – ટંકારા મુકવામાં આવ્યા છે.

હરેશભાઈ જેરામભાઈ કાંગડીયા, ગ્રામસેવક – IRD શાખા, તા.પં. વાંકાનેરને બઢતી સાથે આંકડા મદદનીશ, આઈ.સી.ડી.એસ. ઘટક – વાંકાનેર ૧ માં મુકવામાં આવ્યા છે.

ઉર્વેશ ઇબ્રાહિમભાઈ પરાસરા, ગ્રામસેવક – IRD શાખા, તા.પં. વાંકાનેરને બઢતી સાથે આંકડા મદદનીશ, આઈ.સી.ડી.એસ. શાખા જિ.પં.મોરબીમાં મુકવામાં આવ્યા છે.

હૈઝુદ્દીન હાજીભાઈ બાદી, ગ્રામસેવક (વહીવટ), તા.પં. વાંકાનેરને બઢતી સાથે આંકડા મદદનીશ, પશુપાલન શાખા, જિ.પં.મોરબીમાં મુકવામાં આવ્યા છે.

વાહીદહુસેન મામદભાઈ બાદી, ગ્રામસેવક – IRD શાખા, તા.પં. ટંકારાને બઢતી સાથે આંકડા મદદનીશ, આરોગ્ય શાખા, જિ.પં.મોરબીમાં મુકવામાં આવ્યા છે.

મણીલાલ ત્રીકમભાઈ ચાવડા, ગ્રામસેવક – IRD શાખા, તા.પં. હળવદને બઢતી સાથે આંકડા મદદનીશ,તાલુકા પંચાયત હળવદમાં મુકવામાં આવ્યા છે.

વિવેક રમેશભાઈ હુમલ, IRD શાખા, તા.પં. હળવદને બઢતી સાથે આંકડા મદદનીશ, આઈ.સી.ડી.એસ. ઘટક – માળિયા(મિ.)માં મૂકવામાં આવ્યા છે.

સંજયકુમાર ઈશ્વરભાઈ રાઠોડ, ગ્રામસેવક – IRD શાખા, તા.પં. હળવદને બઢતી સાથે આંકડા મદદનીશ, આઈ.સી.ડી.એસ. ઘટક – મોરબી ૧માં મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો