વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ ૧૦.૪૪ ટકા મતદાન થયું
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી આજે થઈ રહી છે આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે શરૂઆતની બે કલાક એટલે કે સવારના સાતથી નવ વાગ્યા દરમ્યાન સરેરાશ 10 પાંચ ટકા મતદાન થયું છે બીપ
વાંકાનેર તાલુકામાં કુલ 61 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 1 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થઈ રહી છે 61 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 51062 પુરુષ મતદારો અને 48094 સ્ત્રી મતદારો કુલ 99156 મતદારો આજે પોતાને મળેલા મતના અધિકારનો ઉપયોગ કરશે.
વાંકાનેર તાલુકાના 61 ગામોમાં સામાન્ય ચૂંટણી છે તેમાં પ્રથમ બે કલાકમાં 7244 પુરુષોએ અને 3109 સ્ત્રીઓએ કુલ 10353 મતદારોએ મતદાન કર્યું છે. આમ કુલ 10.44 ટકા મતદાન થયું છે.
વાંકાનેર તાલુકામાં એક સીંધાવાદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી ફુલ 2018 પુરુષ મતદારો અને 1993 સ્ત્રી મતદારો કુલ 4011 મતદારો નોંધાયેલા છે. જેમાંથી સવારના નવ વાગ્યા સુધીમાં ચૂંટણીમા 289 પુરુષ મતદારો અને 99 સ્ત્રી મતદારો કુલ 388 મતદારો. મતદાન કરેલ છે. આમ પ્રથમ બે કલાકમાં સીંધાવદર ગ્રામ પંચાયતમાં 9.67 ટકા મતમ