ધોરણ 8,10 અને 12 પાસ માટે ઇન્ડિયન આર્મીમાં જોડાવાની સુવર્ણતક
(Sponsore Article)
તાજેતરમાં જ ઇન્ડિયન આર્મીની ભરતી થવાની જાહેરાત આવી છે તે મુજબ વિદ્યાર્થીઓ આર્મીમાં જોડાવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
મળેલ માહિતી મુજબ ધોરણ 8, 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન આર્મી માં જોડાવા માટેની એક તક સામે આવી છે. આ ભરતી પ્રક્રિયા દેવભૂમિ દ્વારકામાં થનાર છે. જે માટે ની ઓનલાઇન અરજી કરવાની રહે છે.
ઇન્ડિયન આર્મી માં ઓનલાઈન અરજી કરવા તેમજ વધુ માહિતી માટે વાંકાનેરમાં એકતા ગ્રાફિક્સ હાજીઅલી કોમ્પ્લેક્સ લીમડા ચોક, પોલીસ લાઈન રોડ, વાંકાનેર ખાતે સંપર્ક કરવો…