Placeholder canvas

વાંકાનેર: રાણેકપર ગામની સરકારી શાળામાં બાળકોને આચાર્ય અનિલભાઈ પનારા તરફથી યુનિફોર્મની ભેટ

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાણેકપર ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં આ વર્ષે એક વિદ્યાર્થીની વિશ્વા કુબાવત જેમને જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી ને સફળતા મેળવી છે. તેમની પાછળ પણ શાળાના સ્ટાફનો હાથ હોય અને આ ગ્રામ્ય વિસ્તારના બાળકોને પણ સારું શિક્ષણની સાથે સારો યુનિફોર્મ મળે તેવી ભાવના સાથે શાળાના આચાર્ય અનિલભાઈ પનારા તરફથી શાળાના 105 બાળકોને યુનિફોર્મ ભેટ આપ્યો છે.

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના સરકારી શાળાના 105 બાળકોને શાળાના આચાર્યશ્રી અનિલભાઈ પનારા કે જે શાળાના કાયમી દાતા છે. તેના તરફથી તમામ બાળકોને યુનિફોર્મની ભેટ આપવામાં આવી છે. જેનો તમામ ખર્ચ અનિલભાઈ જગદીશભાઈ પનારાના પરિવાર તરફથી કરવામાં આવેલ છે. આ સાથે તિથિ ભોજન પણ કરાવ્યુ હતું. સરસ મજાનું જમવાનું અને સરસ મજાનો યુનિફોર્મ મળતા બાળકો ખુશ ખુશાલ દેખાતા હતા.

વોટસએપમાં સમાચાર સેર કરવામાં મોડું થઈ શકે છે, જેથી તાત્કાલીક સમાચાર વાંચવા અને ઝડપથી જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ વિડીયો પણ જુઓ…

સંબંધિત સમાચાર…

આ સમાચારને શેર કરો