વાંકાનેર

ખેરવા: ડૉ.ગની પટેલના પિતાનું અવસાન, આજે રાત્રે 12વાગ્યે દફન વિધિ,ગુરુવારે જીયારત…

વાંકાનેર: ખેરવા ગામના વતની અને કૃષિ તજજ્ઞ ડૉ. ગની પટેલના પિતા અહમદભાઈ પટેલનું આજે રાત્રે 8:15 કલાકે અવસાન થયેલ છે તેમની દફનવિધિ રાત્રે 12 વાગ્યે રાખવામાં આવી છે.

ડૉ. ગની પટેલના પિતા શેરસિયા આદમદ અલીભાઈ (પટેલ) થોડા કેટલાક સમયથી બીમાર રહેતા હતા તેઓનું આજે 92 વર્ષની વયે અવસાન થયેલ છે. તેમની દફનવિધિ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે 12 વાગ્યે કરવામાં આવશે, તેમની જીયારત ગુરુવારે સવારે 8 વાગ્યે ખેરવા રાખવા આવેલ છે.

આ સમાચારને શેર કરો