Placeholder canvas

વાંકાનેર: કોરોના મહામારી વચ્ચે વિઘ્નહર્તાનું સાદાયથી વિસર્જન

By મયુર ઠાકોર Wankaner

વડસર તળાવ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે જ વ્યક્તિને તળાવ અંદર વિસર્જન માટે પ્રવેશવામાં આવ્યા હતા.

વાંકાનેર: હર સાલ ધામધૂમથી ઉજવાતા ગણેશ ઉત્સવની આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે સૌ ભાવિકોએ ઘેર-ઘેર ગણેશ સ્થાપના બાદ પૂજા-અર્ચના કરી ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું

હાલ કોરોના કહેર વચ્ચે સરકારના નિયમ અનુસાર લોકોના મેળાવડા તેમજ જાહેરમાં ધાર્મિક તહેવાર ઉજવવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે ત્યારે કોરોના સંક્રમણન ન ફેલાય તેના માટે વાંકાનેરમાં પણ હરસાલ જાહેરમાં ધામધુમથી ઉજવાતા ગણેશ ઉત્સવ સંચાલકો દ્વારા પંડાલોમાં સ્થાપના કરવાના બદલે સૌ કોઈ ભાવિકોએ ઠેર ઠેર પોતાના ઘરે જ વિઘ્નહર્તાની સ્થાપના કરી ૧૦ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ ૧૧ માં દિવસે ભાવભેર વાંકાનેરના વડસર તળાવ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો