Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામમાં જુગાર રમતા 3 પકડાયા, 2 છુમંતર…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં તીનપતિ રમી રહેલા રાજુભાઇ વાઘજીભાઇ સીતાપરા, મગનભાઇ કશનભાઇ સાંથલીયા અને રમેશભાઇ ખીમજીભાઇ મેસરીયાને રોકડા રૂપિયા 10,400 સાથે રંગે હાથ ઝડપી લીધા હતા જ્યારે આરોપી સવજીભાઇ બાલાભાઇ કોળી અને રમેશભાઇ બોઘાભાઇ ભરવાડ પોલીસને જોઈ નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો