Placeholder canvas

ટંકારા: આર.આર.સેલે મોટું જુગારધામ પકકડી પાડ્યું, લાખોની રોકડ કબજે

ટંકારા નજીક આર.આર.સેલ મોટો સપાટો બોલાવ્યો છે. એક મોટું જુગારધામ પકકડી પાડ્યું છે. લાખોની રોકડ પણ કબજે કરવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટંકારા નજીક ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે આર.આર.સેલ ની ટીમે તે જગ્યા પર દરોડો પાડ્યો હતો જ્યાં પતા રમતા છ થી વધુ શખ્સોએ ઝડપાયા હોવાની હાલ માહિતી મળી રહી છે તો આ જુગાર ધામાથી પોલીસે લાખો રૂપિયાની રોકડ પણ કબજે કરી છે. આ દરોડાથી સ્થાનિક પોલીસ કામગીરી સામે સવાલા ઉભા થયા છે.આ શ્રાવણ માસની સૌથી મોટી જુગાર રેડ હોવાનું હાલ જાણવા મળ્યું છે પણ રકમ કેટલી છે હજુ સતાવાર જાણવા મળ્યું નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો