Placeholder canvas

વાંકાનેર: શક્તિપરામાંથી 7 જુગાર રમતા ઝડપાયા…

વાંકાનેર : સીટી પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન શક્તિપરા ચર્ચ નજીકથી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રહિમભાઇ એહમદભાઇ ચાવડા, રજેશભાઇ રમેશભાઇ સાગઠીયા, ભરતભાઇ જગદીશભાઇ ડાભી, રાજકુમાર જગદીશભાઇ ડાભી, દેવદીપભાઇ જગદીશભાઇ ડાભી, દેવજીભાઇ વાઘજીભાઇ મકવાણા અને રવિભાઇ મોહનભાઇ સુરેલા નામના આરોપીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,400 કબજે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો