Placeholder canvas

વાંકાનેરની વરડુસર ચોકડી પાસેથી જુગાર રમતા ત્રણને ઝડપી પાડયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વરડુસર ચોકડી નજીક હમીરભાઇ ગોવીંદભાઇ ડાભી ની ચા-પાણીની દુકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા ભરતભાઇ ધરમશીભાઇ વીંઝવાડીયા, નાથાભાઇ લક્ષ્મણભાઇ ડોડીયા અને ભાવુભાઇ ઉર્ફે કુકાભાઇ પ્રભુભાઇ સેવારીયાને રોકડા રૂપીયા 13,800 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો