Placeholder canvas

વાંકાનેર: ફળેશ્વર મંદિર નજીક જુગાર રમતા બે પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેરના ફળેશ્વર મંદિર નજીકથી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા બે આરોપી ઝડપી પાડયા છે. આ રેડમાં પોલીસે સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા અને મનીષભાઇ વિનુભાઇ સોલંકીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો