Placeholder canvas

વાંકાનેર તાલુકાના પલાસ ગામે જાહેરમાં જુગાર રમતા 8 શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર તાલુકાપલાસ ગામના મહાદેવના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા આઠ શકુનિઓ ઝડપાયા જેમાં (૧) સતીષભાઇ ગોરધનભાઇ કુણપરા (૨) વાલજીભાઇ ભનુભાઇ કૂણપરા (૩) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ સતાભાઇ ગમારા (૪) મુનાભાઇ બાબુભાઇ લાંબરીયા (૫) ભગુભાઇ નથુભાઇ કૂણપરા

(૬) ભરતભાઇ મધાભાઇ કૂણપરા (૭) મહેશભાઇ કુકાભાઇ લાંબરીયા (૮) મનસુખભાઇ ચોથાભાઇ છત્રોલીયાની રૂ. 12100ના મુદામાલ સાથે જુગારધારા મુજબ ગુનો નોંધી તાલુકા પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો