વાંકાનેર

વાંકાનેરના નવાપરામા જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા – પંચાસર રોડ ઉપર બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (1) રોહીતભાઇ જગદીશભાઇ વીંઝવાડીયા (2) રણછોડભાઇ જગદીશભાઇ વીંજવાડીયા (3) વીશાલભાઇ કાનજીભાઇ રાણેવાડીયા (4) ચતુરભાઇ ગોવીંદભાઇ ચાવડા અને (5) જયેશભાઇ શામજીભાઇ ચાવડાને રોકડા રૂપિયા 10,630 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો