Placeholder canvas

વાંકાનેર: ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિઝીશીયન ડૉ. વિનીત રાજપૂતની સેવા ઉપલબ્ધ….

વાંકાનેર: ખૂબ જ ટૂંકાગાળામાં સારી એવી નામબના મેળવનાર ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વધુ એક સેવાની ઉમેરો કરવામાં આવ્યો છે. હવેથી જનરલ ફિઝીશીયન એવા ઇમરજન્સી ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. વિનીત રાજપૂત (M.B. D.N.B)ની સેવા દર્દીને આજથી મળવાની શરૂ થઈ ચૂકી છે. તેઓએ અગાઉ અમદાવાદની એપોલો અને બરોડાની ઝાયડસ હોસ્પિટલમાં સેવા આપેલ છે. તેઓની સેવા હવે 24 × 7 વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં મળશે…
📌 I.C.U. વિભાગ
📌 સ્પેશ્યલ વોર્ડ તથા જનરલ વોર્ડ
📌 ડિજિટલ કાર્ડિયોગ્રામ
📌 વેન્ટિલેટર
📌 સેન્ટ્રલ લાઇન ઓક્સિજન
📌 હ્દય ઉપાડવાનું મશીન
📌 ડિજિટલ એક્સ-રે
📌 નેબ્યુલાઇઝર મશીન
📌 ઈન્ફ્લુઝન પંપ
📌 મલ્ટીપેરા મોનીટર
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હાલ નિયમિત રીતે જનરલ ફિઝીશીયન વિભાગ, સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગ, બાળકોનો વિભાગ, ડેન્ટલ વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, એક્સ-રે વિભાગ અને લેબોરેટરીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ગુણવત્તા સભર સારવાર માટે દર્દીઓને મળી રહી છે.
આ સમાચારને શેર કરો