Placeholder canvas

દરેક તહેવારો અને ઉત્સવોની ઉજવણી ગેલેક્સી: ‘ધ પરફ્યુમ વર્લ્ડ’ની સુગંધને સંગ…

તહેવારો માટે ખાસ ‘મસ્ત’ અલગ અલગ સુગંધના લોબાન, ધૂપ અગરબત્તી અને અત્તરનો અઢળક ખજાનો…
(promotional Artical)
ઘર હોય કે ધંધા નું સ્થળ, ઉત્સવ હોય કે ઉજવણી.. સુગંધ વગર બધું જ છે અધૂરું… એ સુગંધ પછી અગરબત્તી, લોબાન, ધૂપ, અત્તર… વી. કોઈપણ સ્વરૂપમાં હોય બસ તેની સુગંધ હોવી જોઈએ ‘મસ્ત’ આ મસ્ત સુગંધ અને ઓરિજિનલ સુગંધ તો વિશ્વાસપાત્ર અને નામી સુગંધ સેન્ટરમાંથી જ મળે…
હાલ ચાલતા મોહરમ અને શ્રાવણ માસમાં સુગંધનું મહત્વ વિશેષ હોય છે. આ પવિત્ર મહિનાઓમાં દરેક ધાર્મિક વિધિ માટે ખાસ પ્રકારના લોબાન, ધૂપ, અગરબત્તી અને અત્તરની વિશાળ રેન્જ માટેની વાંકાનેરમાં માત્ર એક જ જગ્યાએ એટલે… ગેલેક્સી: ધ પરફ્યુમ વર્લ્ડ…
ગેલેક્સી: ધ પરફ્યુમ વર્લ્ડમાં આપને મળશે, ઓરિજનલ ક્વોલિટીમાં ‘મસ્ત સુગંધ’ માટેના અત્તર, આલ્કોહોલીક – નોન આલ્કોહોલીક બોડી સ્પ્રે, પરફ્યુમ, રૂમ ફ્રેશનર, લોબાન, અગરબત્તી અને ધુપમાં વિવિધ સુગંધનો અઢળક ખજાનો… એ પણ વ્યાજબી ભાવમાં, ફિક્સ રેઈટમાં…
તહેવાર નિમિત્તે ખાસ પ્રકારના અને આરબ અલ અમીરાતના લોબાન, ધૂપ, અગરબત્તી અને અત્તર મળશે… સબિલ કમીટી તથા તાજીયા કમીટીઓ માટે ખાસ વ્યાજબી દરે લોબાન ઉપલબ્ધ…
મનમોહક અને ‘મસ્ત સુગંધ’ માટે…
ગેલેક્સી: ધ પરફ્યુમ વર્લ્ડ
ત્રિભોવન ચેમ્બર, મોમીનશેરી સામે, પ્રતાપરોડ, વાંકાનેર.
હમઝા બાદી – 99741 62012

ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ વિશે વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://wa.me/c/919974162012

પરફ્યુમ,અત્તર, અગરબત્તી,લોબાન મા આવતા નવા નવા અપડેટ વીશે માહીતી મે‌‌ળવવ https://chat.whatsapp.com/LWhtdptYhyo5Ww7nvEDSpT

આ સમાચારને શેર કરો