Placeholder canvas

વાંકાનેર: આજથી ગેલેકસી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં કાન,નાક,ગળાના સર્જનની સેવા નિયમિત મળશે.

(Promotional Artical)

આથી તમામ લોકોને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાન,નાક, ગળાના સર્જન આજ સોમવાર તારીખ 17/7/2023 થી નિયમિત રીતે ડૉ.રચના ખોખાણી M.S. (ENT) ની સેવા ઉપલબ્ધ થયેલ છે.
કાન,નાક,ગળાની ઉપલબ્ધ સારવાર :-
માઈક્રોસ્કોપ દ્વારા કાનના પડદાનું / કાનના સડાનું ઓપરેશન.
એન્ડોસ્કોપ દ્વારા નાકસુરનું ઓપરેશન
એન્ડોસ્કોપ દ્વારા નાકની ત્રાસી હાડકી/મસા/ સાયનસનું ઓપરેશન કાકડાનું અદ્યતન સાધનો દ્વારા ઓપરેશન
થાઈરોઈડ/લાળગ્રંથિનાં ઓપરેશન મોઢા અને ગળાનાં કેન્સરનું નિદાન અને સારવાર વતી
ઓડીયોમેટ્રી દ્વારા બહેરાશની તપાસ
દુરબીન વડે ગળાની તપાસ
એલર્જી તથા ચક્કરની સારવાર
આ ઉપરાંત હાલમાં આ હોસ્પિટલમાં સ્ત્રીરોગ (ગાયનેક) વિભાગ, બાળકોનો વિભાગ, દાંત વિભાગ અને લેબોરેટરી ની સુવિધા ઉપલબ્ધ છે. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ગુણવત્તા સભર સારવાર માટે દર્દીઓએ અવશ્ય મુલાકાત લેવી…

ગેલેકસી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ,

ગુલશનપાર્ક મેઈન રોડ, ચંદ્રપુર, વાંકાનેર.
[email protected] @ www.thegalaxyhospital.com
90828 77777
આ સમાચારને શેર કરો