75માં સ્વતંત્ર દિવસે TVSનું કોઈ પણ બાઇક સોનાની ગિફ્ટ સાથે ખરીદવાની આઝાદી….
માધવ TVS આપશે સ્વતંત્ર દિવસની ઓફરમાં સોનાની ગિફ્ટ…
તા.15 અને 16મી ઓગસ્ટ સુધીમાં ખરીદો તમારું મનપસંદ બાઈક અને મેળવો સોનાની ગિફ્ટ…. TVSના દરેક મોડલ દરેક કલરમાં હાજર….
માત્ર રૂ. 9999નું ડાઉનપેમેન્ટ : 6.99 ટકા જેટલાં નિચા વ્યાજે 90 ટકા સુધી લોન સાથે વસાવો આપના સપનાનું ટીવીએસ….
વાંકાનેર: (પ્રોમોશનલ આર્ટિકલ)
વાંકાનેર તાલુકાના ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર “માધવ ટીવીએસ” દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે તા.15 અને 16 બે દિવસ પોતાના માનવતા ગ્રાહકો માટે ખાસ ઓફરો જાહેર કરી છે… માત્ર રૂ. 9999ના સૌથી ઓછા ડાઉનપેમેન્ટ અને 6.99 ટકાના ઓછા વ્યાજે દરે 90 ટકા સુધીની લોન સહિત ગ્રાહકોને અન્ય ઓફર પણ આપવામાં આવી રહી છે….
માધવ ટીવીએસ સૌરાષ્ટ્રની સૌથી મોટી ટુ વ્હીલર વાહનોની ડીલરશિપ છે. જે રાજકોટના ગોંડલ રોડ તેમજ નાના મવા ખાતે કાર્યરત છે. જેનો નવો શો રૂમ હવે વાંકાનેર શહેરમાં પણ કાર્યરત છે. જ્યાં આગામી સ્વતંત્ર દિવસ નિમિત્તે ધમાકેદાર ઓફરો સાથે ટીવીએસના નવા વાહનોના પ્રિ બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે…
આગામી સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે કોઈ પણ મનપસંદ ટુ વ્હીલર વાહનો પર સૌથી ઓછા એટલે કે માત્ર રૂ. 9999 ના ડાઉનપેમેન્ટ, 6.99 ટકાના સૌથી ઓછા વ્યાજદરે 90% સુધી લોન, સ્પેશિયલ એક્સચેન્જ ઓફર સાથે ગ્રાહકોને અન્ય ઓફરો પણ આપવામાં આવી રહી છે…
આ સાથે વાંકાનેરના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ દ્વારા શો-રૂમ ખાતે કંપનીના તમામ મોડેલ દરેક કલરમાં હાજર સ્ટોકમાં મળશે…