Placeholder canvas

બાદી એન્ડ કંપનીમાં શરૂ થયો ફ્રીડમ સેલ…, ગ્રાહકોને મળશે લાભ હી લાભ…

(Promotional Article)
વાંકાનેર: વાંકાનેર શહેરનો સૌથી મોટો આધુનિક અને માત્ર વિશાળ ડિસ્પ્લે ધરાવતો શો-રૂમ જ નહીં પણ એ શો-રૂમમાં નામાંકિત કંપનીની પ્રોડક્ટ વેચાણ કરતો ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમ એટલે બાદી એન્ડ કંપની…
“આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે બાદી એન્ડ કંપનીમાં ‘ફ્રિડમ સેલ’ શરૂ થયો છે, આ ફ્રિડમ સેલમાં નામાંકિત કંપનીની કોઈપણ પ્રોડક્ટ ઝીરો ટકા વ્યાજ સાથે, સરળ હપ્તે થી ખરીદી શકાશે…, જેમાં એક હપ્તો ઓફ (માફ) આપવામાં આવેશે…!! આ ઉપરાંત ૩૦ ટકા સુધીની કેશબેક ઓફર પણ જાહેર કરવામાં આવી છે.
છેલ્લે સૌથી મહત્વનું આ સમયગાળા દરમિયાન ખરીદેલી કોઈ પણ પ્રોડક્ટ પર એક ટિકિટ આપવામાં આવશે. જે ટીકીટોનો 600 ઈનામોનો એક મેઘા ડ્રો કરવામાં આવશે. આ મેઘા ડ્રોમાં સૌથી મોટું ઈનામ એકટીવા છે, બીજા મોટા ઇનામો પણ ખરા જ…. આમ કુલ 600 ઇનામોનો મેઘા ડ્રો… શુ ખબર આપના નસીબમાં કોઈ મોટું ઇનામ હોય…!!!
તો પછી હવે જાજુ શુ વિચારો છો ? વિચારવાનું બંધ કરીને મારો કીક… ભુમ… ભુમ… ભુમ… અને પહોંચો બાદી એન્ડ કંપનીમાં…. ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સની કોઈપણ વસ્તુ ખરીદવામાં તમોને લાભ હી લાભ છે… કોઈ છેતરપિંડી નહીં, કોઈ ખોટી લાલચ નહીં, બધુ પારદર્શક અને ચોખવટ સાથે બાદી એન્ડ કંપનીના માનવતા ગ્રાહકોને વધુમાં વધુ લાભ આપવાનો પ્રયાસ છે. સાંભળો… સાંભળો… એક ખાનગી વાત કહી દઈએ….. આ ફ્રીડમ સેલ 11મી ઓગષ્ટ 2022 થી 20મી ઓગષ્ટ 2022 સુધી જ છે…

🙏 આપનું સ્વાગત છે 🙏

બાદી એન્ડ કંપની
બીજો માળ, સહજ કોમ્પ્લેક્ષ, સિટીસ્ટેશન રોડ, વાંકાનેર. bb
સંપર્ક :- 98252 84432

આ સમાચારને શેર કરો