વાંકાનેર: ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ.

વાંકાનેર (Promotional Artical) : ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે રવિવારના રોજ ફ્રી ઓપીડી સેવા આપશે… આ ફ્રી સેવા કેમ્પમાં જનરલ ફિઝીશીયન, ઓર્થોપેડીક (હાડકાં) વિભાગ, બાળરોગ વિભાગ, ગાયનેક વિભાગ, ડેન્ટલ વિભાગ તથા ફિઝિયોથેરાપી વિભાગમાં તમામ દર્દીઓને ઓપીડી, બ્લડ સુગર ટેસ્ટ, ડોક્ટરી તપાસ, E.C.G., Spo2, બીએમઆઇ સેવાઓ તદ્દન ફ્રી રહેશે….
તારીખ : ૧૦/૦૩/૨૦૨૪, રવિવાર
સમય : સવારે ૯ થી ૧ સુધી…
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
ગુલશન પાર્ક મેઇન રોડ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
મો. 90828 77777
મો. 78787 78888
આ સમાચારને શેર કરો