વાંકાનેરમાં જાહેર જનતા માટે ઘર આંગણે ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ…

વાંકાનેર: ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ વાંકાનેર જાહેર જનતા માટે ઘર આંગણે
સૌરાષ્ટ્રની નામાંકીત એચ.સી.જી.સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી વાંકાનેરની નામાંકીત સત્યમ હોસ્પિટલમા આગામી તારીખ.૦૬/૦૮/૨૩ ને રવિવારના રોજ ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં એચ.સી.જી.સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ રાજકોટના નામાંકીત ડોકટરો સેવા આપશે….
૧) હદય રોગના ના નિષ્ણાંત
૨) મગજ અને કરોડરજૂ ના સર્જન
૩) કેન્સર ના રોગો ના નિષ્ણાંત
૪) હાડકા અને સાંધાના રોગો ના સર્જન
૫) કાન ,નાક, ગળા ના સર્જન
૬) કિડની અને પેસાબ ના રોગો ના નિષ્ણાંત
તારીખ: 06.08.2023, રવિવાર, સમયઃ 9:30 થી 01:00 સુધી
સ્થળઃસત્યમ હોસ્પિટલ” ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસ.બી.આઇ. બેંકવાળી બજાર, પુલ દરવાજા ચોક, વાંકાનેર.
નામ લખાવવા માટેઃ 7359776486 / 93132 88047
આ સમાચારને શેર કરો