વાંકાનેરમાં રવિવારે રાજકોટની પ્રખ્યાત કુંદન મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલ દ્રારા કાન,નાક,ગળાનો ફ્રી નિદાન કેમ્પ…

રાજકોટની વિશ્વસનીય આરોગ્ય સંસ્થા કુન્દન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વાંકાનેરમાં નાક, કાન અને ગળાના દર્દીઓ માટે વિશેષ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના જાણીતા ENT નિષ્ણાત ડૉ. કુલદીપ પંચોલી (MS – E.N.T.) દ્વારા દર્દીઓની તપાસ અને માર્ગદર્શન આપવામાં આવશે.
આ કેમ્પ એવા દર્દીઓ માટે ખાસ તક છે, જે લાંબા સમયથી કાનમાં સીટી/બહેરાશ, નાકમાં એલર્જી અથવા સાઇનસની સમસ્યા, ગળામાં દુખાવો અથવા અવાજમાં ફેરફાર જેવી તકલીફોથી પીડાઈ રહ્યા છે.
📅 કેમ્પની વિગતો
તારીખ: ૧ માર્ચ ૨૦૨૬, રવિવાર
સમય: સવારે ૧૦ થી બપોરે ૧ સુધી
સ્થળ: ડૉ.તૌફીક બાદી આસ્થા હેલ્થ કેર, પંચ રત્ન કોમ્પ્લેક્સ, મહાવીર આઇસ્ક્રીમની ઉપર, જકાતનાકા પાસે, વાંકાનેર – ૩૬૩૬૨૧
🏥 કેમ્પમાં ઉપલબ્ધ સારવાર અને માર્ગદર્શન
👂 કાન સંબંધિત સમસ્યાઓ
👉કાનમાં સીટી / બહેરાશ
👉વારંવાર ચક્કર આવવા
👉કાનમાં પડદામાં છિદ્ર
👉હાડકામાં સડો
👉હાઈ-ટેક સર્જરી માર્ગદર્શન
👃 નાક સંબંધિત તકલીફો
👉નાકમાં મસા (પોલીપ્સ)
👉સાઇનસ
👉નાકનો વાંકો પડદો
👉નાકનું એન્ડોસ્કોપિક ઓપરેશન
👄 ગળા સંબંધિત સમસ્યાઓ
👉સ્વરપેટી (Voice Box) ની તકલીફ
👉શ્વાસનળી અને અન્નનળીના રોગો
👉દૂરબીન વડે નિદાન
👉થાઈરોઇડ સર્જરી
👉પેરોટીડ ગ્રંથીનું ઓપરેશન
🏥 આયુષ્યમાન કાર્ડધારકો માટે ખાસ લાભ
જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, કાન, ગળાની સર્જરી, જનરલ સર્જરીની સારવાર મળશે તદ્દન ફ્રી…

📞 નોંધણી અને વધુ માહિતી માટે
📱 ૮૫૦૬૦ ૭૮૬૯૨ -નામ નોંધવા માટે
☎️ ૯૮૭૯3 ૧૮૦૮૮ -વધુ માહિતી માટે

🌟 સમયસર નિદાન એટલે સુરક્ષિત જીવન
ઘણા દર્દીઓ સામાન્ય સમજાતી સમસ્યાઓને અવગણે છે, પરંતુ સમયસર તપાસ કરાવવાથી મોટી સર્જરી અને ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.
આ તકનો લાભ લો અને આપના પરિવારજનોને પણ જાણ કરો.
કુન્દન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ – વિશ્વાસ અને ઉત્તમ સારવારનું નામ.

આ સમાચાર શેર કરો

Follow Us on