વાંકાનેર: આવતીકાલે ગેલેક્સી હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ
વાંકાનેર: આવતીકાલે ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચંદ્રપુર ખાતે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ ફ્રી નિદાન કેમ્પમાં ગાયનેક વિભાગ, જનરલ ફિઝીશીયન, ડેન્ટલ વિભાગ, ઓર્થોપેડિક વિભાગના ડોકટર દ્વારા ફ્રીમાં નિદાન કરવામાં આવશે. ઉપરોક્ત રોગના દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવો? આ કેમ્પમાં બ્લડ શુગર ટેસ્ટ, ECG, Spo2 પણ કરી આપવામાં આવશે.
કેમ્પનું સ્થળ:- ‘ગેલેક્સી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ’ ગુલશન પાર્ક મેઇન રોડ, ભાટિયા, વાંકાનેર.
સમય તારીખ:- 08/12/2024 ને રવિવાર સવારે 09:00 થી બપોરના 1 વાગ્યા સુધી.

