Placeholder canvas

વાંકાનેર: હસનપરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા

વાંકાનેર હસનપર ગામે બીપીએલ મકાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ ચાર હજાર રોકડા સાથે ઝડપાયા

વાંકાનેર હસનપર ગામે બીપીએલ મકાન પાસે જાહેરમાં જુગાર રમતા (૧) દેવજી ભાઈ ભીખા ભાઈ રાઠોડ(૨) નયનેશ ભાઈહરજીવનભાઈમોરી(૩) નીતિનભાઈ નથુભાઈ પીપળીયા(૪) દિલીપ માનસિક પીપળીયા રહે બધાં હસનપર ને રોકડા રૂપિયા 4000 સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો