વાંકાનેર: નેશનલ હાઇવે પરથી એક થેલ્લો મળેલ છે.
વાંકાનેર: ગઈકાલે 27 નેશનલ હાઈવે પર કેરાળાના બોર્ડ નજીક અને રાજા પેટ્રોલ પંપની સામે એક પીળા કલરનો થેલો મળી આવ્યો છે. જેમનો થેલો હોય તેવો 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર પાસે આવેલ મોમાઈ હોન્ડા ના શોરૂમ પર થેલામાં રહેલી વસ્તુની માહિતી આપીને લઈ જવો…
ગઈકાલે 27 નેશનલ હાઈવે પર કેળાના બોર્ડ પાસે એક હોન્ડા પર કપલ જઇ રહ્યું હતું તેમનો થેલો પડી ગયો હતો, જે થેલો હોન્ડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા કાસમભાઈ શાહમદારને મળેલ છે. તેમને તે થેલો લઈને મોમાઈ હોન્ડાના શોરૂમ પર રાખેલ છે. આ થેલામાંથી એક ફોટો મળી આવેલ છે અને બીજી અન્ય વસ્તુઓ છે જે કોઈ નો થેલો હોય તે મોમાઈ હોન્ડા ના શોરૂમ પર આવીને થેલામાં રહેલી વસ્તુઓની વિગત આપી ને લઈ જવા જણાવેલ છે.
વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…