વાંકાનેર: તીથવા ગઈકાલે નદીમાં ડૂબેલી બન્ને છોકરીઓની ડેડબોડી મળી
વાંકાનેર તીથવા ગામ પાસે નદીમાં ગઈકાલે ચાર છોકરીઓ નાહવા ગઈ હતી હે પાણીમાં ડુબવા લાગી અને અવાજ કરતાં બે છોકરીઓને બચાવી લેવામાં આવી હતી જ્યારે અન્ય બે છોકરીઓ ઊંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી જેમને શોધખોળ કરવા છતાં સાંજ સુધી મળી નહોતી.
આ ડૂબેલી બંને છોકરીઓના પરિવારજનો આજે વહેલી સવારે ફરી પાછા આસોઇ નદીમાં છોકરીઓની શોધ શરૂ કરી હતી. ત્યારે થોડુ આગળ જતાં બંને છોકરીઓ નદીમાંથી મળી આવી હતી. આ બંને છોકરીઓની ડેટબોડીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવે છે. આ બંને છોકરીઓ ની ઉંમર 10 થી 12 વર્ષ હોવાની માહિતી મળી છે.
કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…