Placeholder canvas

પશુની તંદુરસ્તી સાથે, તગળી કમાણી માટે, ઉચ્ચ ગુણવતા સભર “ફોર્ચ્યુન”નો પશુ આહાર…

(Promotional Artical)
શું ખાવ છો ? કેવું ખાવ છો ? કેટલું ખાવ છો ? અને ક્યારે ખાવ છો? આ બધા જ પ્રશ્નો માણસ, પશુ અને વનસ્પતિ માટે ખૂબ જ અગત્યના છે, અને તેમનું ખૂબ જ મહત્વ રહેલુ છે જો કોઈપણ સજીવને સારું જીવન જીવવું હોય, સારી રીતે ખીલવું હોય તો આ બધું જ પ્રમાણસર હોવું આવશ્યક નહીં પણ અતિ આવશ્યક છે.
આજકાલ માણસ, પશુ અને વનસ્પતિને ખાવાની કે આપવાની દરેક વસ્તુમાં ખૂબ ખોટું થઈ રહ્યું છે, ડુપ્લિકેશન થઈ રહ્યું છે! આ તમામ સજીવના જીવન સાથે રીતસરની છેતરપિંડી અને જુલમ કરવામાં આવી રહી છે. ત્યારે એક જાગૃત વ્યક્તિ તરીકે તમારે ખુદને તમારા પશુને કે તમારી વનસ્પતિને કોઈપણ વસ્તુ આપતા પહેલા તેની યોગ્ય તપાસ કરવી જોઈએ અથવા તો વિશ્વાસપાત્ર કંપનીનો જ ખાદ્ય ખોરાક ખરીદવો જોઈએ અને આપવો જોઈએ અથવા તો ખાવો જોઈએ.
આજે આપણે અહીંયા પશુના ખોરાક વિશે વાત કરવી છે, ઘણી વખતે તમને એવું સાંભળવા મળે કે પશુના દાણ કે ખોરાકમાં ખાધ્ય રોમટિરિયલની જગ્યાએ વધુ પૈસા રડવા માટે માટી પણ નાખવામાં આવી રહી છે. જો આવો ખોરાક તમારા પશુના પેટમાં જશે તો તેમને લાભ કરતાં નુકસાન વધું થશે જેથી તમારા પશુના આરોગ્ય માટે અને તેમના દ્વારા તમારી વધુ કમાણી માટે આવા ભેળસેળ વાળા ખોરાકથી બચવું ખૂબ જ જરૂરી છે. તેમજ વિશ્વાસપાત્ર પશુ આહાર જ પશુને આપવો જોઈએ જેથી તમને સારું વળતર મળે અને પશુ તંદુરસ્ત રહે.
વાંકાનેરમાં પશુ આહાર માટે “ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ” નામે એક સંપૂર્ણ પણે ઓટોમેટીક પશુઆહાર બનાવતો પ્લાન્ટ શરૂ થયો છે. આ કેટલફીડ પ્લાન્ટમાં દુધાળા પશુઓનું વધુ દૂધ, વધુ ફેટ તથા સારી તંદુરસ્તી જળવાઈ રહે તેમને ધ્યાનમાં રાખીને પશુ આહાર બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ કવોલિટીનું રો મટીરીયલ ઉપયોગમાં લેવામાં આવે છે, તેમજ ન્યુટ્રિશયનની સલાહ મુજબ ફોર્મ્યુલેશન બનાવવામાં આવે છે. જમના લીધે પશુ માટેનો ગુણવત્તાસભર અને હેલ્ધી પશુ આહાર બને છે. આ પશુ આહાર આધુનિક અને સંપૂર્ણ ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ મશીનરી વાળા આધુનિક પ્લાન્ટમાં બનાવવામાં આવે છે તેમજ ખૂબ જ કાળજી પૂર્વક ક્વોલિટી મેન્ટેન કરી ગુણવત્તા સફર પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.
ફોર્ચ્યુનની પ્રોડક્ટ્સ:-
આ પશુ આહાર બનાવતી ફોર્ચ્યુન કંપનીની છ પ્રોડક્ટ હાલ બજારમાં ઉપલબ્ધ છે.
(૧) પેલેટ દાણ
(૨) મિક્સ સમતોલ પશુ આહાર (ઊંધિયું)
(૩) મકાઈ ભરડો
(૪) ઘંઉ ભુસુ
(૫) ઘંઉ, મકાઈ મિક્સ ભરડો
(૬) કઠોળ ભરડો
ફોર્ચ્યુન કંપનીની બ્રાન્ડ:-
(૧) ડબ્બલ હાથી પશુ આહાર
(૨) મિલી 8000
(૩) મહારાજા કેટલફીડ
(૪) ડબ્બલ હાથી મકાઈ ભરડો
ફોર્ચ્યુન કંપની દ્રારા ખૂબ જ ઉચ્ચ ક્વોલિટીનો પશુ આહાર બનાવતી ફોર્ચ્યુન કંપની પર રિટેલ સેલ કરવામાં આવતું નથી. ગુજરાત ભરના તમામ નાના મોટા શહેરોમાં ડીલરશીપ માટે વેપારી પૂછપરછ આવકાર્ય છે. જેમના માટે નીચેના સરનામ પર અથવા નીચેના કોઈ પણ સંપર્ક માદયમ દ્રારા સંપર્ક કરવો…
“ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ”
સરધારકા રોડ, FCI ગોડાઉન સામે, અમુલ વેબ્રિજ પાછળ,
વાંકાનેર, જી.મોરબી, ગુજરાત.
email:- [email protected]
Web:- www.fortunecattlefeedindustries.com
Mob.9913822221 (જી.એચ.દેકાવડીયા)
આ સમાચારને શેર કરો