Placeholder canvas

વાકાનેર: પંચાસર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર પંચાસર રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની પાસે સ્ટીક લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ રોકડા 10.300 સાથે ઝડપાયા

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસને પેટ્રોલિયમ દરમિયાન પો.કોન્સ કૃષ્ણરાજસિંહ ઝાલા ને ચોકસ મળેલી ખાનગી બાદમીના આધારે રેડ કરતા ત્યાંથી જુગાર રમતા ( 1)નવઘણભાઈ કાળુભાઈ દેત્રોજા (૨) રોહિતભાઈ જગદીશભાઈ વિજવાડીયા (૩) હર્ષભાઈ ધીરુભાઈ સેટાણીયા (૪) મનોજભાઈ શામજીભાઈ દેકાવાડીયા (૫) વિજયભાઈ વસંતભાઈ દલસાણીયાને પકડીને રોકડા રૂપિયા 10.300 મુદ્દામાલ કબજે લઈ જુગાર ધોરણ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આ કામગીરી કરનાર વાંકાનેર પી.આઈ કે.એમ.છાસીયા. પીએસઆઇ હીરાભાઈ મઠીયા. હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, તાજુદ્દીન
શેરસીયા, ધરમરાજભાઈ કીડીયા, કૃષ્ણરાજસિંહ ઝાલા, સંગીતાબેન નાકિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

આ સમાચારને શેર કરો