Placeholder canvas

વાંકાનેર: વીસીપરા ગોડાઉન પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર: વિસીપરા ગોડાઉન પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ રોકડા 10.460 સાથે ઝડપાયા

મળતી માહિતી મુજબ વાંકાનેર વીસીપરા ગોડાઉન પાછળ જાહેરમાં જુગાર રમતા (1) પ્રદિપસિંહ દિલુભા જાડેજા(2) પૃથ્વીરાજસિંહ મહાવીર સિંહ જેઠવા(3) ગોવિંદભાઈ જેન્તીભાઈ ડાભી(4) અશ્વિનભાઈ કાંતિભાઈ ડાભી(5) ભાવેશભાઈ હસુભાઈ સોલંકી સહિતને રોકડા 10460 મુદ્દા માલ સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો