skip to content

વાંકાનેરમાં જાહેરનામાનો ભંગ કરીને દુકાન ખુલ્લી રાખીનાર પાંચ વેપારીઓ સામે ગુનોહ નોંધાયો…

વાંકાનેર : કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરીને દુકાનો ખુલ્લી રાખી વેપાર કરતા પાંચ લોકો સામે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ વેપારીઓમાં જીનપરા જકાતનાકાના વેપારી રણછોડભાઈ હિંદુભાઈ ફાંગલિયા, પુલ દરવાજા ચોકના હિરેનભાઈ કિશોરભાઈ ખખ્ખર, નવાપરાના આમદભાઈ અલ્લારખાભાઈ મકવાણા, રાજકોટ રોડના આશિક રજાકભાઈ સેવીગીપી અને પંચાસર બાયપાસ રોડના શૈલેષભાઇ ખરગિયાનો સમાવેશ થાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો