1લી ડિસેમ્બરે ખાસ ઑફરમાં: “કાંઈ ન ઘટે…ડિસ્કાઉન્ટ વધે”
વાંકાનેરમાં બ્રાન્ડેડ કપડાં અને પરફેક્ટ સિલાઈનું સરનામું બનેલું “ફિટ એન્ડ ફેશન” હવે પોતાની સફળ સફરના એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ એક વર્ષમાં હજારો ગ્રાહકોનો વિશ્વાસ, પ્રતિષ્ઠાભર્યો પ્રતિભાવ અને ‘પરફેક્ટ ફિટ’ જ ‘ફિટ એન્ડ ફેશન’ની અસલી ઓળખ બની ગયું છે.
આ વિશેષ પ્રસંગે ‘ફિટ એન્ડ ફેશન’ તરફથી ગ્રાહકો માટે આકર્ષક Birthday Bonanza Offer જાહેર કરવામાં આવે છે…
🎉 ખાસ વર્ષગાંઠ ડિસ્કાઉન્ટ ઓફર — માત્ર 1 થી 5 ડિસેમ્બર સુધી! 1 જોડીની ખરીદી પર — 15% ડિસ્કાઉન્ટ 2 જોડીની ખરીદી પર — 20% ડિસ્કાઉન્ટ 3 જોડીની ખરીદી પર — 25% ડિસ્કાઉન્ટ 3થી વધુ જોડીની ખરીદી પર — સીધુ 30% ડિસ્કાઉન્ટ
બ્રાન્ડેડ ફેબ્રિક… અને તમારા માપ પ્રમાણેની પરફેક્ટ સિલાઈ!
અહીં ઉપલબ્ધ છે ભારતના જાણીતા બ્રાન્ડ્સ: Raymond, Siyaram, Mafatlal, Arvind, P.G. સહિતના શૂટિંગ–શર્ટિંગના પ્રીમિયમ ફેબ્રિક.
અનુભવી જેન્ટ્સ-સ્પેશ્યાલિસ્ટ કારીગરો દ્વારા નીચેની પહેરવેશોની પરફેક્ટ સિલાઈ આપવામાં આવે છે—